Sanskrit in Pak University: પાકિસ્તાનના શૈક્ષણિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ પગલું, લાહોર યુનિ.માં સંસ્કૃત ભાષાનો ચાર ક્રેડિટનો કોર્સ શરૂ થશે
નવી દિલ્હી, 13 ડિસેમ્બરઃ Sanskrit in Pak University: ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ પ્રથમ વખત પાકિસ્તાનમાં કોઈ યુનિવર્સિટી દ્વારા વર્ગખંડોમાં સંસ્કૃત […]










