Good News: બોલિવૂડ કપલ કિયારા અડવાણી- સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે થયો દિકરીનો જન્મ, કપલે આ રીતે ફેન્સ સાથે શેર કરી પોતાની ખુશી..
મનોરંજન ડેસ્ક, 16 જુલાઇઃ Good News: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા માતા-પિતા બની ગયા છે. કિયારાએ 15 જુલાઈ મંગળવારે રાત્રે […]










