Screenshot 2024 07 04 17 59 16 58 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x791

LCBના પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ

પાટણ LCBના પોલીસકર્મીઓ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ છે. જેમાં આરોપ છેકે, ફરિયાદીનું અપહરણ કરીને ખંડણી માંગવામાં આવી હતી. સમગ્ર મામલો હાઈકોર્ટે પહોચ્યો છે. ફરિયાદમાં LCBના ASI વિક્રમ દેસાઇ સહિત 3 કોન્સ્ટેબલ સામે નામોનો ઉલ્લેખ થયો છે. અતુલ નામના શખ્સનું અપહરણ કરી ખંડણી માંગી હતી.ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.