સંજના ગણેશન અને જસપ્રિત બુમરાહ વૈભવી જીવન જીવે છે અને બંનેનું અમદાવાદમાં વૈભવી ઘર છે. આ સાથે બંનેએ 2021માં મુંબઈમાં બે કરોડનું આલીશાન ઘર ખરીદ્યું હતું. ઉપરાંત તે ઘણી લક્ઝરી કારની પણ માલિક છે. સ્પોર્ટ કીડા અનુસાર, સંજનાની કુલ સંપત્તિ 8 કરોડ રૂપિયાની આસપાસ છે અને તેની આવકનો સ્ત્રોત સ્ટાર સ્પોર્ટ્સ શો અને બ્રાન્ડની જાહેરાતો છે. સંજના 2014માં મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ રહી ચૂકી છે

