એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC)માં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. આ માટે, જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ ESIC ની સત્તાવાર વેબસાઇટ esic.gov.in પર જઈને અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ESICની આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે તમે જુલાઈ 09 કે તે પહેલા અરજી કરી શકો છો.

