Breaking News

Breaking News: સરકારનો મોટો નિર્ણય, ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના 29 ચીફ ઓફિસરોની સામુહિક બદલી, જુઓ યાદી

ગાંધીનગર, 10 જુલાઇ : Breaking News: ગુજરાતમાં નગરપાલિકાઓના ચીફ ઓફિસર સંવર્ગના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને 29 ચીફ ઓફિસરની બદલીને લઈને માહિતી આપી છે.

ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના 29 ચીફ ઓફિસરોની સામુહિક બદલી, જુઓ યાદી 2 - image

આ પણ વાંચોઃ No Salt: ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતમાં મીઠા વગરનું કેમ ખાવામાં આવતુ નથી, જાણો શું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ?

આ પણ વાંચોઃ Somnath Volvo Bus: શ્રાવણમાં દર સોમવારે એસટી વોલ્વો બસ સોમનાથ દર્શન માટે ઉપડશે , જાણો ટૂર પેકેજ વિશે તમામ વિગત