Screenshot 20240722 1718332 1024x741

આભ ફાટ્યું, ત્રણ કલાકમાં 12 ઇંચથી જળબંબાકાર

આભ ફાટ્યું, ત્રણ કલાકમાં 12 ઇંચથી જળબંબાકાર

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામની અંદર આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં 12 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગામની બજારોમાં કેડ સમી નદીઓ વહેતી થઇ હતી અને લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. જેના કારણે લોકોની ઘરવખરી, અનાજ, પશુઓનો ચારો પણ પલળી ગયો છે. આસપાસના ગામ સાથેનો સંપર્ક પણ તૂટ્યો છે.