Screenshot 20240722 1150532 1024x721

આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

 

ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગઈ કાલ સાંજે માત્ર બે કલાકમાં જ સુરતમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો જૂનાગઢ રાજકોટ બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને નવસારી ડાંગ તાપીમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.