Screenshot 20240722 1150532 1024x721

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી

આગામી 7 દિવસમાં વરસાદની આગાહી

આજે ભરૂચ સુરત નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ ભાવનગર દ્વારકા ગીર સોમનાથમાં રેડ એલર્ટ

આજે વડોદરા છોટાઉદેપુર ડાંગ નર્મદા તાપી અમરેલી બોટાદ દીવ ઓરેન્જ એલર્ટ

આજે અમદાવાદ આણંદ દાહોદ છોટા ઉદેપુર સુરેન્દ્રનગર મોરબી કચ્છ યલો એલર્ટ

23 જુલાઈ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી પોરબંદર જુનાગઢ અને દ્વારકા ગીર સોમનાથ અત્યંત ભારે વરસાદની આગાહી

23 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર , દીવની આગાહી

23 જુલાઈ ભારે વરસાદની આગાહી અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા બોટાદ કચ્છ

પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે

રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદની આગાહી

અત્યાર સુધી ગુજરાતમાં પાંચ ટકા વધુ વરસાદ

સૌરાષ્ટ્રમાં 40% વધુ વરસાદ

ઉત્તર મધ્ય ગુજરાતમાં 20% વરસાદની ઘટ