Screenshot 2024 07 20 13 04 40 34 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x784

BJPને મોટો ફટકો, બે સાંસદો ફાડશે છેડો?

પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો ફટકો પડી શકે છે. ટીએમસીના વરિષ્ઠ નેતા કુણાલ ઘોષના દાવાથી રાજકારણમાં હડકંપ મચી ગયો છે. કુણાલ ઘોષે દાવો કર્યો છે કે બીજેપીના બે સાંસદ 21 જુલાઈએ ટીએમસીમાં જોડાશે. તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં ભાજપના 12 સાંસદો છે. સાથે જ ભાજપે આ દાવાને ફગાવી દીધો છે. હવે લોકો 21મી જુલાઈની રાહ જોઈ રહ્યા છે.