Screenshot 2024 07 20 13 05 17 96 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x798

ચાંદીપુરા વાયરસના 61 કેસ નોંધાયા, કુલ 21ના મોત.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ ખળભળાટ મચ્યો છે. અને અત્યાર સુધી ગુજરાતના 21 જિલ્લામાં આ વાયરસે પગપેસારો કરી દીધો છે. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ 5 શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં એક વર્ષીય બાળકનું મોત થયું છે. મોરવા હડફ તાલુકામાં 2, ગોધરામાં બે અને ઘોઘંબા તાલુકામાંથી એક શંકાસ્પદ ચાંદીપુરાના કેસ મળી આવ્યા છે.