Screenshot 2024 07 16 13 42 24 80 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x774

10 પાસ માટે બમ્પર ભરતી નિકળી

ઈન્ડિયા પોસ્ટમાં 44288 પદ માટે બમ્પર ભરતી નિકળી છે. અરજી પ્રક્રિયા આજથી એટલે કે 15 જુલાઇથી શરૂ થવાની છે. indiapostgdsonline.gov.in. ५२ अर ४२री શકાશે. 10 પાસ અને 18 થી 40 વર્ષ વચ્ચેના લોકો અરજી કરી શકે છે. 10મા ધોરણમાં અંગ્રેજી અને ગણિત વિષય ફરજિયાત છે. પસંદગી માટે કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી. મેરિટના આધારે પસંદગી થશે. અરજી માટેની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ છે.