Screenshot 2024 07 15 11 42 08 26 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x795

પાલનપુરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો

પાલનપુરમાં લવ અને જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં રહેતો અને યુપીનો વિધર્મી યુવક પાલનપુરની સગીરાને ભગાડી જતા ચકચાર મચી છે. આ યુવકે સગીરાને સોશિયલ મીડિયામાં સંપર્ક કરીને પહેલા પ્રેમજાળમાં ફસાવી હતી. તે બાદ તે 5 જુલાઈએ રાત્રીના અઢી વાગ્યાની આસપાસ તેને ભગાડી ગયો હતો. જોકે, પિતાએ શોધખોળ કરતા તેમની દિકરી ન મળતા તેમને પોલીસ ફરિયાદ નોંધાવી છે.