Screenshot 2024 07 04 11 36 29 05 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x807

પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતનો વાગ્યો ડંકો

રાજ્યના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુલાકાતીઓની સંખ્યામાં 17 ટકા વધારો થયો છે. SOU,અટલ બ્રિજ, રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ પ્રવાસીઓ ઉમટ્યાં છે. અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા. ‘ખુશ્બુ ગુજરાત કી’ માણવા આવતા પ્રવાસીઓમાં હેરિટેજ શહેર અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે.