કોંગ્રેસની ઓફીસ પર ભાજપ-કોગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા પથ્થરમારા મામલે 5 કોંગ્રેસીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો છે. સંજય બ્રહ્મભટ્ટના પત્ની પદ્માબેન બ્રહ્મભટ્ટ છે, ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર, કોંગ્રેસના મનીષ ઠાકોર જેઓ નારણપુરા વોર્ડ પ્રમુખ, શહેરના કોંગ્રેસ ઉપપ્રમુખ મુકેશ દંતાણી, કાર્યકર્તા વિમલ કંસારા, NSUI પ્રવક્તા હર્ષ પરમારની ધરપકડ કરાઈ.

