Screenshot 2024 06 30 21 11 59 78 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x804

આ જાણીતી જગ્યાઓનું સિંગતેલ પણ નીકળ્યું મિલાવટી.

અમદાવાદ મહાનગર પાલિકાના ફુડ વિભાગે લીધેલા સેમ્પલના રિપોર્ટ ચોંકાવનારા આવ્યા છે. AMC ફુડ લેબમાં ચેક થયેલા બટર, સિંગતેલ અને મીઠી ચટણી સબસ્ટાન્ડર્ડ એટલે અપ્રમાણિત સાબિત થઈ છે. શહેરના જાણીતા રેસ્ટોરન્ટ અને ઢાબામાં નમૂના ફેલ થતાં ખળભળાટ મચી ગયો છે. ત્રણ એકમના પરિણામ ચોંકાવનારા આવ્યા છે. બહારનું ચટાકેદાર ખાવાના શોખીનો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.