Screenshot 2024 06 30 22 45 09 83 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x768

કોણ હતો જયા બચ્ચનનો પહેલો પ્રેમ? …

જયા બચ્ચન કોફી વિથ કરણના એક શોમાં એક વાત કબુલી કરી ચુક્યા છે કે એમને ધર્મેન્દ્ર પસંદ છે. જયા બચ્ચનને કહ્યું હતુ કે, આઇ લવ ધર્મેન્દ્ર. આ આગળ જયા બચ્ચને કહ્યું કે, ધર્મેન્દ્ર સાથેની પહેલી મુલાકાત એ ક્યારેય નહીં ભૂલી શકે. ઘર્મેન્દ્રને મળવા માટે એક સોફાની પાછળ છુપાઇ ગઇ હતી. જ્યાં જયા બચ્ચને ધર્મેન્દ્રની એક ઝલક જોઇ. આ સમયે સફેદ શર્ટ અને ટ્રાઉઝરમાં હતા.