આજથી હત્યા, મારામારી, દુષ્કર્મ સહિતના ગુનાની કલમો બદલાઇ…
આજથી સમગ્ર દેશમાં 3 નવા કાયદા લાગુ
IPC, CRPC, ઈન્ડિયન એવિડેન્સ એક્ટનો અંત
ભારતીય ન્યાય સંહિતા આજથી અમલી
ભારતીય નાગરિક સુરક્ષા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ
કોઈપણ પોલીસ મથકે ઝિરો FIR કરી શકાશે
IPCની કલમોને 511થી ઘટાડીને 358 કરાઈ

