Screenshot 2024 06 29 11 06 21 38 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x779

પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો રૂટ નક્કી

વહેલી સવારે સારા સમાચાર મળ્યા. દેશને 5 ઓગસ્ટ પહેલી વંદે સ્લીપર ટ્રેન મળી શકે છે. તે ગુજરાત વાયા દિલ્હી-મુંબઈ રૂટ પર દોડશે. એટલે કે આ ટ્રેન દિલ્હી અને મુંબઈને જોડવાનું કામ કરશે. બેંગલુરુમાં સ્લીપર ટ્રેનનું નિર્માણ તેના અંતિમ તબક્કામાં છે. ટ્રેનમાં કદાચ 16 કોચ હશે. તેમાંથી 10 થર્ડ એસી માટે, 4 સેકન્ડ એસી માટે અને એક કોચ ફર્સ્ટ એસી માટે આરક્ષિત રહેશે.