Screenshot 2024 06 28 10 39 01 48 0e31a5c608e4b9b2cbc5d36598ab48db 1024x782

માલદીવના રાષ્ટ્રપતિ પર કાળુ જાદુ કરનાર મંત્રીની ધરપકડ

માલદીવના પર્યાવરણ રાજ્ય મંત્રી ફાતિમથ શમાનાઝની રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પર કાળુ જાદુ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ફાતિમથ સિવાય બીજા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તમામને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. પોલીસને ફાતિમથના ઘરની તલાશીમાં કાળા જાદુ સાથે જોડાયેલી વસ્તુઓ મળી હતી. ફાતિમથ રાષ્ટ્રપતિ કાર્યાલયમાં કામ કરતા મંત્રી એડમ રમીઝની પત્ની છે.