Screenshot 2024 06 24 10 10 33 47 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x772

મહિલા ક્રિકેટ ટીમે છેલ્લી ODIમાં SAને 6 વિકેટે હરાવ્યું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે રમાયેલી ત્રીજી અને છેલ્લી ODIમાં SAને 6 વિકેટે હરાવ્યું હતુ. સાથે આ સિરીઝ 3-0થી જીતી લીધી હતી. પહેલા બેટિંગ કરતા SAની ટીમે ભારતને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે સ્મૃતિ મંધાનાની 90 રનની ઈનિંગની મદદથી સરળતાથી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. સ્મૃતિ સિવાય કેપ્ટન હરમનપ્રીતે પણ 42 રનની ઇનિંગ રમી હતી.