Screenshot 2024 06 24 10 10 36 29 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x804

યહૂદી ધર્મસ્થળ પર હુમલો,7ના મોત

રશિયાના ઉત્તરમાં સ્થિત દાગેસ્તાનમાં રવિવારે એક યહૂદી ધર્મસ્થાન, એક ક્રિશ્ચિયન ઓર્થોડોક્સ ચર્ચ અને પોલીસ ચોકી પર ગોળીબારની ઘટના બની હતી. બંદૂકધારીઓએ ચર્ચ અને સિનાગોગમાં આવેલા શ્રદ્ધાળુઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં છ પોલીસકર્મીઓ અને એક ચર્ચના પાદરી માર્યા ગયા અને 13 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.