Screenshot 2024 06 18 12 24 12 81 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x608

સવારની હેડલાઇન્સ

# રાહુલ ગાંધીએ વાયનાડની સીટ છોડી, પ્રિયંકા ગાંધી ત્યાંથી પેટાચૂંટણી લડશે

# PM મોદી આજે કાશીની મુલાકાતે

* અમિત શાહ, કિરણ રિજિજુ અને પ્રહલાદ જોશી ઓમ બિરલાને મળ્યા, નવા સ્પીકરના નામ પર ચર્ચા

* બેંગલુરુઃ સેક્સ ટેપ કેસમાં કોર્ટે પ્રજ્વલ રેવન્નાને 18 જૂન સુધી SIT કસ્ટડીમાં મોકલ્યો

# T20 વર્લ્ડ કપ: ન્યુઝીલેન્ડે પપુઆ ન્યુ ગીનીને હરાવ્યું