Screenshot 2024 05 04 15 39 30 45 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x763

રાહુલ ગાંધી રાજીનામું આપશે

રાહુલ ગાંધી રાજીનામું આપશે, પ્રિયંકા ગાંધી લડશે પેટાચૂંટણી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે મીડિયા સામે જાહેરાત કરી છે કે, રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે. રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ રહેશે. સાથે ખડગેએ કહ્યું હતુ કે પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટાચૂંટણીમાં લડશે. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બંને સીટ પરથી લોકસભા ચૂંટણી જીતી હતી.