Screenshot 2024 06 18 12 23 45 63 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x797

ગાઝામાં બોમ્બ વિસ્ફોટ, 9 લોકોના મોત.

બકરીઈદના અવસર પર ઈઝરાયેલે ગાઝાના બુરીજ કેમ્પ પર ભારે બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં 5 બાળકો સહિત 9 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક અહેવાલ અનુસાર, આ હુમલો ત્યારે થયો જ્યારે શરણાર્થી શિબિરમાં લોકો ઈદ-ઉલ-અઝહાની ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા. ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ છ સભ્યોની યુદ્ધ કેબિનેટને વિસર્જન કરી છે.