Screenshot 2024 06 05 12 53 03 40 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x792

રાજીનામું આપશે PM મોદી.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે મોદી સરકારની કેબિનેટ બેઠક મળી શકે છે. આ બેઠક બાદ PM મોદી રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી શકે છે. માનવામાં આવે છે કે, આજે જ PM પદ પરથી રાજીનામું આપ્યા બાદ મોદી નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.