Screenshot 2024 06 05 12 53 58 17 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x787

કેટલી મહિલાઓ ચૂંટણી જીતી?

આ વખતની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસમાંથી પાંચ મહિલાઓ મેદાનમાં ઉતરી હતી. જો કે, ચાર મહિલાઓ જ ચૂંટણી જીતી. આ ચાર મહિલાઓમાં ગેનીબેન ઠાકોર, પૂનમબેન માડમ, શોભનાબેન બારૈયા અને નિમુબેન બાંભણિયા સામેલ છે. બનાસકાંઠામાં પાંચમા મહિલા રેખાબેન ચૌધરી ગેનીબેન સામે હાર્યા છે. ગેનીબેન અને રેખાબેન વચ્ચે બરાબરની રસાકસી હતી. જેમાં અંતે કોંગ્રેસના ગેનીબેન રાજ્યમાં સૌથી ઓછી લીડ 30,406 મતથી વિજયી થયા છે.