Screenshot 2024 06 05 12 54 04 44 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x786

T20 WC: આજે ભારતની પહેલી મેચ આયર્લેન્ડ સામે.

T20 વર્લ્ડ કપમાં આજે ભારતે પોતાની પહેલી મેચ આયર્લેન્ડ સામે રમવાની છે. બંને ટીમો વચ્ચેની મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. 15 વર્ષ બાદ T20 વર્લ્ડ કપમાં બંને ટીમો આમને-સામને થશે. સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર લાઈવ મેચ જોઈ શકાશે. જ્યારે ડિઝની હોટસ્ટાર એપ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.