IMG 6888 Copy

અંબાલાલ પટેલની વધુ એક આગાહી

અંબાલાલ પટેલની વધુ એક આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે. આણંદ તેમજ વડોદરામાં 44 ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં 40થી 41 ડિગ્રી ગરમી રહે તેવી શક્યતા છે. જોકે 26થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 10થી 14 મે દરમિયાન આંધી વંટોળ સાથે રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. 8 જૂનથી સમુદ્રમાં સિસ્ટમની હલચલ શરૂ થઇ જશે.