Screenshot 2024 04 20 18 35 07 04 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x802

ભાજપના મહિલા ઉમેદવાર પાસે આટલા કરોડની સંપત્તિ.

દક્ષીણ ગોવા ભાજપના ઉમેદવાર પલ્લવી ડેમ્પોને 16 એપ્રિલે ગોવામાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પલ્લવી ડેમ્પો અને તેમના પતિ શ્રીનિવાસન પાસે કુલ સંપત્તિ 1400 કરોડ રૂપિયા છે. પલ્લવી ડેમ્પો એક ઉધોગપતિ છે. પલ્લવી પાસે દુબઈ અને લંડનમાં પણ એપાર્ટમેન્ટ છે. આ સિવાય ડેમ્પો ગ્રુપ રિયલ એસ્ટેટ માઇનિંગ સહિતના બિઝનેસ ધરાવે છે.