Screenshot 2024 04 20 18 36 01 37 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x772

26 લોકસભા, 5 વિધાનસભા પર કેટલા ફોર્મ ભરાયા?

ગુજરાતની 26 લોકસભા બેઠક પર ચૂંટણી ફોર્મ ભરવા માટેનો સમય પૂર્ણ થઇ ગયો છે. રાજ્યની તમામ બેઠક પર કુલ મળીને 658 ફોર્મ ભરાયા છે. સૌથી વધારે ગાંધીનગર(53), અમદાવાદ पूर्व (44), नवसारी (35), पडोहरा (34), જામનગર(32), ભાવનગર(30) ફોર્મ ભરાયા છે. રાજ્યની 5 વિધાનસભામાં જોઇએ તો વિજાપુર(15), पाघोडीया (13), पोरनं६२ (11), जंलात (10), માણાવદરમાં 9 ફોર્મ ભરાયા છે.