Screenshot 2024 04 20 18 34 35 43 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x791

ગેનીબેને ભાજપ પર કર્યા આકરા પ્રહાર.

ગેનીબેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ફોર્મની ચકાસણી દરમ્યાન ભાજપ દ્વારા અનેક વાંધા રજૂ કરાયા હતા. જેને લઈ ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ગેનીબેને કહ્યું કે, “વકીલો રાખીને મારા ફોર્મમાં બિનજરૂરી વાંધાઓ કર્યા હતા. કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ થાય તેવા ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.