IMG 0106 Copy 1024x634

સાગઠિયાનો લૂલો બચાવ, રૂપિયા લીધાં અને ભૂલ્યા

સાગઠિયાનો લૂલો બચાવ, રૂપિયા લીધાં અને ભૂલ્યા

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં માસૂમ બાળકોના મોતના જવાબદારો સામે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં માસુમોના મોત પાછળના મુખ્ય આરોપી અને રાજકોટના પૂર્વ TPO સાગઠિયા અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસ અને ACB ની પૂછપરછ દરમિયાન સાગઠિયાએ કબૂલાત કરી છે કે, તેણે લાંચ લીધી હતી. તેણે કોના પાસેથી લાંચના પૈસા લીધા હતા તે ભૂલી ગયા તેવું પોલીસ સમક્ષ જણાવ્યું છે.