Screenshot 2024 07 07 17 32 44 23 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x722

ભારતીય પોસ્ટ વિભાગમાં 35 હજાર જગ્યાઓની ભરતી

ભારતીય પોસ્ટ વિભાગમાં 35 હજાર જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. અરજી 25મી જૂનથી શરૂ થઈ છે અને છેલ્લી તારીખ 15મી જુલાઈ છે. આ માટે વય મર્યાદા 18 થી 40 વર્ષ છે. જેઓ ધોરણ 10મું પાસ હોય અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોય તેઓ અરજી કરી શકે છે. અરજી અને વધુ વિગતો માટે indiapostgdsonline.gov.in પર લોગ ઇન કરો.