Screenshot 2024 06 22 10 54 23 78 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x780

શમી સાથે સગાઈ કરવા જઈ રહી છે સાનિયા મિર્ઝા? પિતાએ સત્ય કહ્યું.

ભારતીય ક્રિકેટર મોહમ્મદ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં છવાયેલા છે. શમી અને ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાના લગ્નના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને લગ્ન કરી શકે છે. સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ આ અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, જે પણ સમાચાર ચાલી રહ્યા છે, તે સંપૂર્ણ બકવાસ છે. સાનિયા તેને ક્યારેય મળી પણ नथी.