*બ્રેકિંગ ન્યુઝ*
*પેપર લીક નો નવો કાયદો આજથી લાગુ*
*કેન્દ્ર સરકારે બહાર પાડ્યું જાહેરનામું*
*ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં જ સંસદે કાયદાને આપી હતી લીલીઝંડી*
*નવા કાયદા પ્રમાણે પેપર લીક કરનારને 10 વર્ષની સજા*
*Neet અને net ના વિવાદ બાદ કેન્દ્ર સરકારે તાત્કાલિક કાયદો લાગુ કર્યો*

