Screenshot 2024 04 18 15 04 00 80 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x770

ભાભીજીનો જોરદાર લટકો, યુઝર્સે કહ્યું- ભૈયા ક્યાં?

સોશિયલ મીડિયા અનેક વિડીયો વાયરલ થતા રહે છે જે ખૂબ જ હાસ્યસ્પદ હોય છે. હવે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાભી દિલબર-દિલબર ગીત પર શાનદાર ડાન્સ કરતી જોવા મળે છે. લોકો આના પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ખૂબ જ શાનદાર ડાન્સ, બીજાએ લખ્યું કે, ભાભીનો દરેક ડાન્સ અદ્ભુત છે. અન્ય યુઝરે લખ્યું કે, આજે ભાઈ દેખાતા નથી. તમે શું કહેશો?