રાજસ્થાનની 12, UPની 8, મધ્યપ્રદેશની 6, બિહાર 4, પશ્ચિમ બંગાળ 3, આસામ અને મહારાષ્ટ્રની 5, મણિપુરની 2 અને ત્રિપુરા, J&K અને છત્તીસગઢની 1-1 બેઠક પર મતદાન થશે. આ ઉપરાંત તમિલનાડુ 39, મેઘાલય 2, ઉત્તરાખંડ 5, અરુણાચલ પ્રદેશ 2, આંદામાન નિકોબાર ટાપુ 1, મિઝોરમ 1, નાગાલેન્ડ 1, પુડુચેરી 1, સિક્કિમ 1 અને લક્ષદ્વીપની 1 લોકસભા બેઠકો પર મતદાન થશે.

