Screenshot 2024 05 01 12 53 00 50 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x646

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત આવશે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આવતી કાલે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતના મહેમાન બનશે. તેઓ મહેસાણા ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ માટે પ્રચાર કરશે. આવતીકાલે સાંજે વિજય સંકલ્પ સભા સંબોધશે. મહેસાણામાં અવસર પાર્ટી પ્લોટ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે.