BATTERS
ROHIT SHARMA (C)
YASHASVI JAISWAL VIRAT KORLI
SHIVAM DUBE
HARDIK PANDYA (VC)
AXAR PATEL
BOWLERS
*
96%
KULDEEP YADAV
YOZVENDRA CHANAL
ARSHDEEP SINGN
JASPRIT BUMRAN
MOHAMMED SIRAJ
WICKETKEEPERS
SANJU SAMSON RISHABH PANT
RAVINDRA JADEJA
ALL-ROUNDERS
SURYAKUMAR YADAV
T20 WC માટે 15 સભ્યોની ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ છે. હવે દરેકના મનમાં સવાલ છે કે પસંદ કરાયેલા ખેલાડીઓમાંથી ટીમ ઈન્ડિયાની સૌથી પરફેક્ટ XI કઈ હશે? કોમેન્ટ કરીને તમે એ પણ કહી શકો છો કે તમારા અનુસાર ટીમ ઈન્ડિયા (તસવીરમાં 15 સભ્યોની ટીમ)ની અંતિમ XI કઈ હોવી જોઈએ. આ અમારી પસંદગીની અંતિમ XI છે- રોહિત શર્મા (C), યશસ્વી, સૂર્યા, કોહલી, પંત, શિવમ દુબે, હાર્દિક, જાડેજા, કુલદીપ/ચહલ, બુમરાહ, મો. સિરાજ.

