Screenshot 20240730 1026452 1024x741

ડાન્સ ક્લાસમાં છરી વડે હુમલામાં 2 બાળકોના મોત

ડાન્સ ક્લાસમાં છરી વડે હુમલામાં 2 બાળકોના મોત

 

ઉત્તર-પશ્ચિમ ઈંગ્લેન્ડ, બ્રિટનમાં સોમવારના રોજ બાળકોના ડાન્સ ક્લાસમાં છરીના હુમલામાં બે બાળકોના મોત થયા હતા, જ્યારે 9 અન્ય લોકો ઘાયલ થયા હતા. હુમલાખોરે ટેલર સ્વિફ્ટ થીમ આધારિત ડાન્સ ક્લાસને નિશાન બનાવ્યો હતો અને બાળકો પર છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, આ ઘટનાના સંબંધમાં એક 17 વર્ષના છોકરાની ધરપકડ કરવામાં આવી છે.