Screenshot 20240729 2006162 1024x736

વધુ બે સિસ્ટમ સક્રિય, ગુજરાત થશે જળબંબાકાર

વધુ બે સિસ્ટમ સક્રિય, ગુજરાત થશે જળબંબાકાર

 

ગુજરાતના માથે વધુ બે સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પર 2 વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમા આજે સવારથી વરસાદી માહોલ છવાયો છે અને વાતાવરણ ઠંડુગાર બન્યું છે.