Screenshot 2024 07 13 12 42 50 17 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x477

*જમશેદપુર : ઝારખંડ મોટી રેલ દુર્ઘટના*

*જમશેદપુર : ઝારખંડ મોટી રેલ દુર્ઘટના*

 

ઝારખંડમાં માલગાડી સાથે હાવડા-મુંબઈ મેલ અથડાઈ

 

ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા, 3નાં મોત, 20 ઘાયલ

 

ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતર્યા

 

ઘાયલોને બચાવવામાં આવી રહ્યા છે

 

ટ્રેન દુર્ઘટના સેરાઈકેલા-ખારસાવાન જિલ્લાના ખારસાવાન બ્લોકમાં પોટોબેડા ખાતે થઈ હતી

 

રેલવે કર્મચારીઓ સાથે ARM, ADRM અને CKPની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ