Screenshot 20240731 0941362 1024x785

વાયનાડ ભૂસ્ખલન: તબાહીની તસવીરો

વાયનાડ ભૂસ્ખલન: તબાહીની તસવીરો

 

કેરળના વાયનાડમાં ગઇ કાલે રાત્રે થયેલા ભૂસ્ખલનના કારણે ચાર ગામનો સફાયો થયો છે. અત્યાર સુધીમાં 151 લોકોના મોત થયા છ, અનેક લોકો ઘાયલ થયા છે. તો 200 કરતા વધારે લોકો હજુ પણ લાપતા છે. સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે ભૂસ્ખલનના કારણે થયેલી તબાહીની કેટલીક તસવીરો સામે આવી છે. જે અહીં આપી છે.