Screenshot 20240724 2031332 1024x748

કેન્દ્રીય બજેટ ખેડૂતો, ગરીબ અને મધ્યમ વર્ગની વિરુદ્ધઃ પ્રિયંકા ગાંધી

કેન્દ્રીય બજેટ ખેડૂતો, ગરીબ અને મધ્યમ વર્ગની વિરુદ્ધઃ પ્રિયંકા ગાંધી

 

પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય બજેટ 2024-25 પર પ્રતિક્રિયા આપતા X પર લખ્યું કે, ભાજપ સરકારનું બજેટ ખેડૂતો, ગરીબો અને ખાસ કરીને મધ્યમ વર્ગની વિરુદ્ધ છે. કેન્દ્ર સરકારે આ બજેટમાં રાજ્યો સાથે ભેદભાવ કર્યો છે. ગઠબંધન ‘I.N.D.I.A’ જનતાને થઈ રહેલા અન્યાય સામે મક્કમતાથી લડશે અને જનતાનો અવાજ ઉઠાવતો રહેશે. આ અન્યાયના વિરોધમાં આજે વિરોધ પક્ષોના સાંસદોએ સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતુ.