Screenshot 20240724 1859322 1024x737

ભૂસ્ખલનથી 229 લોકોના મોત

ભૂસ્ખલનથી 229 લોકોના મોત

 

દક્ષિણ ઇથોપિયામાં સોમવારે ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને 229 થયો છે. ગોફા ઝોન સરકારના કોમ્યુનિકેશન અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર મૃતકોમાં 148 પુરૂષો અને 81 મહિલાઓનો સમાવેશ થાય છે. ઇથોપિયન રેડ ક્રોસ એસોસિએશન અને પડોશી વિસ્તારોમાંથી વ્યાવસાયિક બચાવ કાર્યકરો પીડિતોને બચાવવા અને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે.