Screenshot 2024 07 20 13 03 57 24 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x789

EDએ સોનીપતના કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હરિયાણામાં મોટી કાર્યવાહી કરી છે. જેમાં સોનીપતથી કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવારની ધરકપડ કરી હતી. EDએ ગેરકાયદે માઈનિંગ કેસમાં પવાર વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. EDની ટીમ તેમને અંબાલા ઓફિસ લઈ ગઈ છે. જોકે, તે બાદ સુરેન્દ્ર પવારની ધરપકડ કરવામાં આવી છે.