Road Accident: AMCના ડમ્પર ચાલકે એક એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા ઘટનાસ્થળે જ વ્યક્તિનું મોત નિપજ્યું – જાણો શું છે મામલો?
અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃ Road Accident: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દાણીલીમડા પોલીસ લાઈન નજીક AMCના ડમ્પર […]










