ગુજરાતનું એક માત્ર નેપાળી શૈલીનું આ મન્દિર છે,જ્યા મહાશિવરાત્રીએ શિવની નહિ પરંતુ શકિતની પૂજા થાય છે
આજથી પાંચ દિવસ સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતા (યાહમોગી) ના મંદિરે મહાશિવરાત્રીએ ભવ્યમેળો ભરાશે મહાશિવરાત્રીએ શિવની નહિ […]





