Joe Biden: અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાઈડેનને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગંભીર તબક્કા સુધી પહોંચ્યો હોવાનો છે અહેવાલ
નવી દિલ્હી, 19 મેઃ Joe Biden: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનને તાજેતરના તબીબી તપાસમાં પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું છે. […]










